Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં અસલી શિવસેના કોની- હવે ચૂંટણી પંચ કરશે નક્કી- સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ જૂથની આ અરજી ફગાવી 

News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે(Supreme court) આજે મહારાષ્ટ્રમાં અસલી શિવસેના(real shivsena) કોની અને પાર્ટીનું ચૂંટણી નિશાન ધનુષ્ય બાણ કોનું તે મામલે સુનાવણી હાથ ધરી હતી. મહારાષ્ટ્રમાં અસલી શિવસેના નક્કી કરવાના મામલે સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) જૂથને ઝટકો તો શિંદે જૂથ(Eknath Shinde)ને રાહત આપતો ચુકાદો આપ્યો છે. પાર્ટીના ચૂંટણી નિશાન અને અસલી શિવસેના નક્કી કરવાની ચૂંટણી પંચની કાર્યવાહી પર સુપ્રીમે રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : ગણેશ ચતુર્થી બાદ હવે દશેરા પણ જેલમાં- કોર્ટે સંજય રાઉતની જામીન અરજી પરની સુનાવણી આ તારીખ સુધી રાખી મુલતવી 

મહત્વનું છે કે ઉદ્ધવ જૂથે ચૂંટણી પંચ(Election commission)ની આવી કાર્યવાહી અટકાવવા માટે સુપ્રીમમાં અરજી કરી હતી. આજે આ અરજી ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આગળ વધવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમની ખંડપીઠે કહ્યું કે ચૂંટણી પંચ અસલી શિવસેના અને તેના ચૂંટણી નિશાન પર નિર્ણય લઈ શકે છે. સુપ્રીમના આ ચુકાદા બાદ હવે ચૂંટણી પંચે નક્કી કરશે કે અસલી શિવસેના ઉદ્ધવ જૂથની છે કે શિંદે જૂથની. 

Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
Exit mobile version