Site icon News Continuous Bureau | Mumbai

શિવસેના કોની- આજે પણ સ્પષ્ટતા નહીં- હવે આ તારીખે ફરીથી સુપ્રીમમાં થશે સુનાવણી

Maharashtra Politics :Supreme Court to hear Shiv Sena symbol dispute today, Uddhav seeks permission to use name, symbol and flag

Maharashtra Politics :Supreme Court to hear Shiv Sena symbol dispute today, Uddhav seeks permission to use name, symbol and flag

News Continuous Bureau | Mumbai

‘શિવસેના(Shivsena) કોની’ને લઈને સુપ્રીમ કોર્ટ(Supreme court)માં મામલો ચાલી રહ્યો છે. આજે (બુધવારે) કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ શકી ન હતી અને હવે આવતીકાલે એટલે કે ગુરૂવારે(Thursday) કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. આવતીકાલની સુનાવણીમાં પહેલા એકનાથ શિંદે (Eknath Shinde) વતી વકીલ દલીલ કરશે. આવતીકાલે આ મામલે પ્રથમ નંબરે સુનાવણી(Hearing) થશે.  

Join Our WhatsApp Channel

આજની સુનાવણીમાં ઠાકરે જૂથ(Thackeray Group) તરફથી કપિલ સિબ્બલ(Kapil Sibal), અભિષેક મનુ સિંઘવી(Abhishek Manu Singhvi) તો શિંદે જૂથ (Shinde Group)તરફથી હરીશ સાલ્વે(Harish Salve), નીરજ કિશન કૌલ(Neeraj Kishan Kaul) અને મહેશ જેઠમલાણી(Mahesh Jethmalani)એ દલીલો કરી હતી. બળવાખોર ધારાસભ્યો(rebel MLA)ને ગેરલાયક ઠેરવવાને લઈને શરૂ થયેલી કાનૂની લડાઈ હવે શિવસેના ના માલિક કોણ છે તેના પર આવી ગઈ છે. આજની સુનાવણીમાં મૂળ પક્ષ કોનો છે, ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર દલીલ થઈ હતી. ચીફ જસ્ટિસ રમન્નાની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : હવે જો ફેરિયાઓની મદદ કરી છે તો ખબરદાર-મુંબઈના આ વોર્ડમાં દુકાનદારો પર પણ કાર્યવાહી થશે

સત્તા સંઘર્ષની સુનાવણી વિસ્તૃત બેંચમાં જશે કે બંધારણીય બેંચમાં? કે સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચની નોટિસ પર સ્ટે મૂકશે? આવતીકાલની સુનાવણીમાં આ મહત્વના પ્રશ્નોના જવાબ મળે તેવી અપેક્ષા છે.

Supriya Sule On Disha Salian Case દિશા સાલિયાન કેસ પર સુપ્રિયા સુળે નું મોટું નિવેદન ‘આશ્ચર્ય થાય છે કે…’, સીબીઆઈ તપાસના ટાઈમિંગ પર ઉઠાવ્યા ગંભીર સવાલો
WCEF 2026 Gandhinagar ગાંધીનગર બનશે ગ્લોબલ ગ્રીન ઈકોનોમીનું કેન્દ્ર ભારત ૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન વર્લ્ડ સર્ક્યુલર ઈકોનોમી ફોરમ ૨૦૨૬ની કરશે મેજબાની
Union Environment Minister Kutch GIB Visit લુપ્ત થતા ઘોરાડને બચાવવા કચ્છમાં ઐતિહાસિક પહેલ! કેન્દ્રીય મંત્રીના હસ્તે ‘સોફ્ટ રિલીઝ સેન્ટર’ અને ‘સાયરા વન કવચ’ દેશને સમર્પિત
Devendra Fadnavis On Marathi Hindi મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું માતૃભાષા સર્વોપરી છે, પણ રાષ્ટ્રભાષા સાથે કોઈ સંઘર્ષ નથી
Exit mobile version