Site icon

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના આ હત્યારાને જામીન પર મુક્ત કરવા આદેશ.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

પૂર્વ વડાપ્રધાન(Ex Prime minister) રાજીવ ગાંધીની(Rajiv Gandhi) હત્યા કેસમાં(Murder case) સુપ્રીમ કોર્ટે(Supreme court) મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. 

Join Our WhatsApp Community

કોર્ટે આજીવન કેદની(Life imprisonment) સજા ભોગવી રહેલા દોષિતોમાંના એક એજી પેરારીવલનને(AG Perarivalan) મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. 

કોર્ટના આ નિર્ણય બાદ શ્રીલંકાના(Srilanka) નાગરિક નલિની શ્રીહરન(Nalini Shriharan), મારુગન સહિત આ કેસમાં અન્ય 6 દોષિતોની મુક્તિની આશા પણ જાગી છે.

ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધી હત્યા કેસમાં 7 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે તમામ દોષિતોને ફાંસીની(Execution) સજા સંભળાવી હતી. 

જો કે વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે તેને આજીવન કેદમાં બદલી હતી.

આ સમાચાર પણ વાંચો :  ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ભડકો, હાર્દિક પટેલે આપ્યું રાજીનામું.. આ પાર્ટીમાં જોડાય તેવી અટકળો તેજ  

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version