Site icon News Continuous Bureau | Mumbai

તૃણમૂલ કોંગ્રેસ ને ઝટકો સુપ્રિમ કોર્ટે મત ગણતરી મામલે અરજી ફગાવી…

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

 મુંબઈ,19 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

સોમવાર.

   પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં સો ટકા EVM-VVPAT મશીન મુકવાની અરજી તૃણમૂલ કોંગ્રેસના નેતા ગોપાલ શેઠે કરી હતી. સુપ્રીમ કોર્ટે તે અરજી રદ્દ કરતા જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં અડધેથી વધારે ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને હવે એની સાથે છેડછાડ કરવામાં આવશે નહીં. અરજીકારે ચૂંટણી શરૂ થતાં પહેલાં જ ચૂંટણી પંચ પાસે આ માંગણી કરવાની હતી.

     વર્તમાન પરિસ્થિતિમાં દરેક વિધાનસભામાં પાંચ EVMના મશીનને VVPAT સાથે જોડવામાં આવે છે. વર્ષ 2019 માં સુપ્રીમ કોર્ટે આ વ્યવસ્થા નક્કી કરી હતી. જોકે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ, સપા, બસપા, આરજેડી, તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી, સીપીએમ અને તેલુગુ દેશમ સહિત કુલ 21 પાર્ટીઓએ 50%EVM- VVPAT ને જોડવાની માંગ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે  અવ્યવહારિક ગણાવતા રદ કરી દીધી હતી.

Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version