Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં  રાજકીય સમીકરણો ફરી બદલાશે- સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે શિંદે જૂથના આટલા ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં હોવાનો દાવો-જાણો વિગતે 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રમાં(Maharashtra) ચાલી રહેલા રાજકીય સંકટનો(Political crisis) મામલો સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) પહોંચી ગયો છે 

દરમિયાન મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ નવો વળાંક લઈ રહ્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના(Shivsena) સામે બળવો કરનારા ઓછામાં ઓછા 20 ધારાસભ્યો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના(Chief Minister Uddhav Thackeray) સંપર્કમાં છે.

કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના પ્રમુખના સંપર્કમાં રહેલા ધારાસભ્યો(MLA) મુંબઈ પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. 

મુંબઈ(Mumbai) પરત ફરતાની સાથે જ તેઓ શિવસેનાની છાવણીમાં પરત ફરશે. 

જો આમ થશે તો મહાવિકાસ આઘાડી સરકારને(Mahavikas Aghadi Government) બદલીને બીજી સરકાર બનાવવાનો પ્રયાસ નિષ્ફળ જશે.

આ સમાચાર પણ વાંચો : શરદ પવાર પોતાની જાળમાં ફસાયા- આ એક નિર્ણયથી કોંગ્રેસ નહીં પણ આખી ઉદ્ધવ સરકારને ખતરામાં લાવી દીધી-જાણો તે ભૂલ વિશે

Maharashtra Weather Update। ક્યાંક મેઘમહેર તો ક્યાંક અગનગોળા! વિદર્ભમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં હીટવેવનું સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
Maharashtra SSC Result 2026।શું મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ મરાઠી ભૂલી રહ્યા છે? SSC બોર્ડમાં ૮૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માતૃભાષામાં નાપાસ; શિક્ષણશાસ્ત્રીઓએ વ્યક્ત કરી ચિંતા
Indurikar Maharaj Wedding Theft। ઈન્દુરીકર મહારાજની પુત્રીના લગ્નમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના રિકવર
NCRB 2024 Report। મુંબઈગરાઓ માટે ચિંતાના સમાચાર! મહિલાઓ વિરુદ્ધના ગુનામાં મુંબઈ દેશમાં ટોપ૩ માં, NCRB ના ૨૦૨૪ ના આંકડાએ વધાર્યું ટેન્શન
Exit mobile version