Site icon

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપી મોટી રાહત, ‘વન રેન્ક વન પેન્શન’ મામલે સરકારના નિર્ણયને માન્ય રાખ્યો; આટલા મહિનામાં બાકી રકમ ચૂકવવા આપ્યો નિર્દેશ

 News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે નિવૃત્ત સૈન્યકર્મીઓ માટે 'વન રેન્ક વન પેન્શન' ની વર્તમાન નીતિને યોગ્ય ગણાવી છે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ નીતિમાં કોઈ બંધારણીય ઉણપ નથી.

સાથે કોર્ટે એમ પણ કહ્યું કે, પોલિસીમાં પાંચ વર્ષમાં પેન્શનની સમીક્ષા કરવાની જોગવાઈ છે, જે એકદમ યોગ્ય છે.

સરકારે 1 જુલાઈ, 2019ની તારીખથી પેન્શનની સમીક્ષા કરવી જોઈએ. 3 મહિનામાં બાકી રકમ ચૂકવવા પણ નિર્દેશ કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે, અરજદાર ઇન્ડિયન એક્સ-સર્વિસમેન મૂવમેન્ટ (IESM) એ 2015ની વન રેન્ક વન પેન્શન પોલિસીના સરકારના નિર્ણયને પડકાર્યો હતો. જેમાં તેમણે દલીલ કરી હતી કે નિર્ણય મનસ્વી છે.

આ સમાચાર પણ વાંચો : આઘાતજનક! શું જંગલના રાજાની વસ્તી ઘટી રહી છે? છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં આટલા સિંહના થયા મોત.. જાણો વિગતે

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version