Site icon

સુરતના વિદ્યાર્થીઓએ અલગ રીતે ઉજવ્યો વેલેન્ટાઈન ડે, પીએમ મોદીને આપ્યું અનોખું ગિફ્ટ… જાણો ખાસિયત.. 

દર વર્ષે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજાને ભેટ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. સુરતના વિદ્યાર્થીઓએ પીએમ મોદીને અનોખી વેલેન્ટાઈન ગિફ્ટ આપી છે.  સુરતની ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન મોદીને ગોલ્ડ પ્લેટેડ 151 ગોલ્ડ પ્લેટેડ ગુલાબનું વેલેન્ટાઈન ટ્રી મોકલ્યું છે. જેના માટેનો તમામ ખર્ચ વિદ્યાર્થીઓએ પોકેટમનીમાંથી કર્યો છે.

Prime Minister Narendra Modi will lay the foundation stone of a project worth Rs 1780 crore in Uttar Pradesh today

વડા પ્રધાન મોદી આજે વારાણસીની મુલાકાતે, રોપ-વે સહિત અધધ આટલા કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

News Continuous Bureau | Mumbai

દર વર્ષે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજાને ભેટ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. સુરતના વિદ્યાર્થીઓએ પીએમ મોદીને અનોખી વેલેન્ટાઈન ગિફ્ટ આપી છે.  સુરતની ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન મોદીને ગોલ્ડ પ્લેટેડ 151 ગોલ્ડ પ્લેટેડ ગુલાબનું વેલેન્ટાઈન ટ્રી મોકલ્યું છે. જેના માટેનો તમામ ખર્ચ વિદ્યાર્થીઓએ પોકેટમનીમાંથી કર્યો છે.

Join Our WhatsApp Community

જાણો શું ખાસ છે આ વેલેન્ટાઈન ટ્રીમાં 

આ ગુલદસ્તામાં તમામ વિદ્યાર્થીઓએ પોતાના હાથથી એક-એક ગોલ્ડ પ્લેટેડ ગુલાબ લગાવ્યું છે, જેથી વડાપ્રધાન આ ફૂલમાં તેમની લાગણી જોઈ શકે. આ ગુલદસ્તાની ખાસ વાત એ છે કે લાખો રૂપિયાની કિંમત હોવા છતાં તે પીએમ પ્રત્યે વિદ્યાર્થીઓની લાગણીને સ્પષ્ટપણે દર્શાવે છે. આમ વેલેન્ટાઈન્સ ડેના દિવસે એક પરિવારના મોભી પર વિદ્યાર્થીઓએ પોતાનો પ્રેમ વરસાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: ‘પાકિસ્તાનમાં પઠાણનું એડવાન્સ બુકિંગ હિન્દુસ્તાની પઠાણ કરતા વધુ…” PAK એન્કરે પોતાના દેશની હાલત પર કર્યો કટાક્ષ

વિદ્યાર્થીઓનું કહેવું છે કે પીએમ મોદી તેમના આદર્શ છે. તેઓ દેશના વિદ્યાર્થીઓની હંમેશા ચિંતા કરતા હોય છે, તેમનું વિદ્યાર્થીઓ સાથે ખાસ કનેક્શન રહ્યું હોય છે. પરીક્ષા પહેલા પણ પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી પરીક્ષાનું ટેન્શન હળવું કરતા હોય છે. પીએમ મોદીને વિદ્યાર્થીઓના યુવા આઇકોન માનવામાં આવે છે.  

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version