Site icon

 મુખ્તાર અબ્બાસ નકવી ના સ્થાને શું આ માણસ હશે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર-  શિવસેનાને લાગશે ઝટકો- ચર્ચાનું બજાર ગરમ

News Continuous Bureau | Mumbai

 ગુરુવારના દિવસે દિલ્હી ખાતે ભૂતપૂર્વ રેલવે મંત્રી(Former railway minister) તેમજ એક સમયે શિવસેના(Shivsena)માં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર સુરેશ પ્રભુ (Suresh Prabhu)એ અમિત શાહ(Amit Shah)ની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન અનેક  વિષય ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા થઈ છે. હાલ મીડિયામાં એવા સમાચારો આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) સુરેશ પ્રભુને ઉપરાષ્ટ્રપતિ પદ(Vice President)ના ઉમેદવાર બનાવીને શિવસેના અને વધુ એક ઝટકો આપશે. જો કે આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી તરફથી હજી સુધી કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આવી નથી.

Join Our WhatsApp Community

સુરેશ પ્રભુએ પોતાના ટ્વિટર પર અમિત શાહ સાથેની મિટિંગ નો ફોટોગ્રાફ શૅર કર્યો છે. આ  મીટીંગ ના સમાચાર સોશિયલ મિડિયા પર વહેતા થયા પછી ચર્ચાનું બજાર ગરમ થયું છે.

 આ સમાચાર પણ વાંચો : ઉત્તર પ્રદેશની વિધાન પરિષદમાં કોંગ્રેસ પાર્ટીનો દીપક બુઝાયો- હવે એકેય સભ્ય નહીં- આ રીતે થયું પતન

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version