Site icon News Continuous Bureau | Mumbai

લટકતી તલવાર: અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે શું તેમના પુત્રની ધરપકડ થશે? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

શનિવાર.

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે તેમના દીકરા ઋષીકેશ દેશમુખના માથે ધરપકડની તલવાર લટકી રહી હોવાનું કહેવાય છે. તેથી ઋશીકેશ દેશમુખ કોર્ટમાં ધરપકડ પહેલા જામીન માટે અજી કરવાનો હોવાનું માનવામાં આવે છે.  તેમના વકીલે તેને લગતી માહીતી આપી હતી.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીમાં દેખાયા કોરોનાના લક્ષણ; દિવાળી કાર્યક્રમમાં રહ્યા ગેરહાજર: જાણો વિગત

અનિલ દેશમુખ પર મની લોન્ડ્રિંગનો આરોપ થયા બાદ તેમની મિલકત પર ધાડ મારવામાં આવી હતી. તેમાં કરોડો રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે. મની લોન્ડ્રિંગ પ્રકરણમાં અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે તેમના દીકરા ઋષીકેશે ઈન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટે(ઈડી)એ સમાન્ય મોકલ્યા છે, તેને આજે હાજર થવાનું હતું. પરંતુ તેણ 15 દિવસનો સમય માગ્યો છે.

Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Exit mobile version