Site icon

આ રાસ જોવો પણ લ્હાવો છે-અહીં દીકરીઓ બાઇક પર ઊભા રહીને રમી તલવાર રાસ-જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

નવરાત્રી(Navratri) મા શક્તિની આરાધનાનું પર્વ ગણવામાં આવે છે. ગુજરાત(Gujarat) સહિત દેશભરમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગુજરાતના ગરબા(Garba) એટલે કંઈ ત્રણ તાળી નહિ. અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ છે. અલગ રીતે રમાય છે. ત્યારે રાજપૂત સમાજ(Rajput community)ની મહિલાઓ તલવાર(Sward Garba) સાથે રાસ રમે છે. રાજકોટ(Rajkot)ના રણજીત વિલાસ પેલેસ ખાતે નવરાત્રિની (Navratri) ઉજવણી કરાઈ હતી. જેમાં રાજપૂતાણીઓનું (Rajputani) અદભૂત શૌર્ય જોવા મળ્યુ હતું.

Join Our WhatsApp Community

 

મીડિયા રિપોર્ટ મુજબ રાજકોટના ભગીની ફાઉન્ડેશન દ્વારા આ અદભૂત આયોજન કરાયુ હતું. ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર રાસ(Sword Raas)નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજની દીકરીઓ દ્વારા બાઈક(Bike) પર તલવાર સમેણવામાં આવ્યા હતા. જેમાં એક સાથે 100 બહેનોએ તલવાર સમેંણી કર્યા હતા.  કોઈ વિચારી પણ ન શકે તેવા કરતબ તેઓએ કરી બતાવ્યા હતા. 

એ હાલો- આઈપીએલ 2022ની વિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ ઘૂમ્યા ગરબે- જુઓ વિડીયો

ઉલ્લેખનીય છે કે, રાજકોટ રાજવી પરિવાર(Rajvi Family)ના મહારાણી કાદંબરી દેવી દ્વારા દર વર્ષે નવરાત્રિમાં આ તલવાર રાસનું ખાસ આયોજન કરવામાં આવે છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહે છે. 

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version