Site icon News Continuous Bureau | Mumbai

Taloja Godown Fire: નવી મુંબઈના આ વિસ્તારના ભંગારના ગોદામમાં ફાટી નીકળી ભીષણ આગ, આકાશમાં ઉપર સુધી જોવા મળ્યો કાળો ધુમાડો; વીડિયો

Taloja Godown Fire: સ્ક્રેપ વેરહાઉસમાં ભીષણ આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડની 5 થી 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વેરહાઉસમાં લાગેલી આગને બુઝાવવાના પ્રયાસો ચાલુ છે. આ ભયાનક આગના કારણે વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો છે.

Taloja Godown Fire Major Fire Breaks Out in Navi Mumbai's Taloja Area, Creates Panic; VIDEO

Taloja Godown Fire Major Fire Breaks Out in Navi Mumbai's Taloja Area, Creates Panic; VIDEO

 News Continuous Bureau | Mumbai

Taloja Godown Fire: નવી મુંબઈના પનવેલના તલોજામાં કચરાના ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ લાગ્યાની જાણકારી મળતા જ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.  

Join Our WhatsApp Channel

Taloja Godown Fire:  જુઓ વિડીયો 

પ્રાપ્ત માહિતી અનુસાર, પનવેલના તલોજામાં રોહિંગ્યા ટોલ પ્લાઝા પાસે એક ભંગારના વેરહાઉસમાં ભીષણ આગ લાગી હતી. વેરહાઉસમાં ભીષણ આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડની 5 થી 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વેરહાઉસમાં લાગેલી આગને બુઝાવવાના પ્રયાસો ચાલુ છે. આ ભયાનક આગના કારણે વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો છે.

Taloja Godown Fire: સોલાપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં લાગી આગ  

દરમિયાન, સોલાપુરના બરશી તાલુકાના ઉરી ગામમાં ફટાકડાના કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાં વિસ્ફોટ અને આગથી વિસ્તાર હચમચી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ ફેક્ટરીમાં 15 મહિલા મજૂરો કામ કરે છે. આજે વટ પૂર્ણિમા નિમિત્તે રજા હોવાથી કોઈ મહિલા કામે ગઈ ન હતી. જેથી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ સમાચાર  પણ વાંચો : NEET UG 2024 Row : સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સિલિંગ પર પ્રતિબંધ કર્યો મૂકવાનો ઇનકાર, આ સંસ્થા ને ફટકારી નોટિસ

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version