ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે સત્તાધારી પક્ષ AIADMK સાથે ગઠબંધન કરી લીધું છે
તમિલનાડુમાં ભાજપ 20 બેઠકો પર ચૂંટણી લડશે. કન્યાકુમારી લોકસભા પેટા ચૂંટણીમાં પણ પોતાનો ઉમેદવાર ઉતારશે.
ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં 24 મે 2021ના હાલની સરકારનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. અહીં AIADMKની સરકાર છે અને ઈ પલાનીસામી રાજ્યના મુખ્યમંત્રી છે