Site icon News Continuous Bureau | Mumbai

તમિલનાડુમાં આટલી બેઠકો પર ચૂંટણી લડશે ભાજપ. AIADMK સાથે થયું ગઠબંધન. જાણો વિગતે

ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે સત્તાધારી પક્ષ AIADMK સાથે ગઠબંધન કરી લીધું છે

તમિલનાડુમાં  ભાજપ 20 બેઠકો પર ચૂંટણી લડશે. કન્યાકુમારી લોકસભા પેટા ચૂંટણીમાં પણ પોતાનો ઉમેદવાર ઉતારશે. 

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં 24 મે 2021ના હાલની સરકારનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. અહીં AIADMKની સરકાર છે અને ઈ પલાનીસામી રાજ્યના મુખ્યમંત્રી છે

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version