Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્યએ વિધાનસભાએ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કર્યો, હવે ખેડૂતો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

તમિલનાડુની એમકે સ્ટાલિન સરકારે આજે વિધાનસભામાં કૃષિ કાયદા વિરુદ્ધ ઠરાવ રજૂ કર્યો. જે ધ્વનિમતથી પસાર થયો. 

દરખાસ્ત મુજબ, કેન્દ્રને કૃષિ સંબંધિત ત્રણેય કાયદા પાછા ખેંચવા વિનંતી કરવામાં આવી છે. જોકે, આ દરમિયાન વિધાનસભામાં ઘણો હોબાળો થયો હતો.

આ દરમિયાન, ભાજપ અને AIADMK ના ધારાસભ્યોએ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવનો વિરોધ કરીને વિધાનસભામાંથી વોક આઉટ કર્યું.

ભાજપ અને AIADMK એ આરોપ લગાવ્યો હતો કે કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ ઉતાવળમાં રજૂ કરાયો હતો અને રાજ્ય સરકારે સર્વદળીય બેઠક યોજીને ખેડૂતોનો અભિપ્રાય મંગાવવો જોઈતો હતો.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નવેમ્બરથી ખેડૂતો કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન ચલાવી રહ્યા છે.

મમતા દીદીના પરિવાર સુધી પહોંચી તપાસની આંચ, ભત્રીજા અભિષેક અને તેમની પત્નીને EDનું સમન્સ ; આ તારીખે હાજર રહેવાનો આદેશ

Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Tukaram Mundhe FDA Guidelines તુકારામ મુંઢેનો મોટો નિર્ણય મહાપ્રસાદ અને ભંડારા વિતરણ માટે એફડીએની પરવાનગી લેવી ફરજિયાત
Ujjain Khade Hanuman Temple મંદિર તૂટ્યું, વાનરો ઉમટ્યા પણ હનુમાનજીની મૂર્તિ અડીખમ; ભક્તો કહે છે ચમત્કાર, તંત્ર બોલ્યું અમે પ્રયાસ નથી કર્યો
Exit mobile version