Site icon

Tamil Nadu rain: તમિલનાડુમાં વરસાદનો કહેર યથાવત, ચાર લોકોના મૃત્યુ તેમજ હજારો લોકો અટવાયા.

Tamil Nadu rain: તમિલનાડુમાં વરસાદનો પ્રકોપ યથાવત છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જન્ય પરિસ્થિતિ પેદા થઈ છે.

Tamil Nadu rain Four dead, nearly 1k stranded in train as Tamil Nadu rain fury rages on

Tamil Nadu rain Four dead, nearly 1k stranded in train as Tamil Nadu rain fury rages on

News Continuous Bureau | Mumbai 

Tamil Nadu rain: તમિલનાડુના ( Tamil Nadu ) કન્યાકુમારી, થુટુકુડી, તિરુનેલવેલી, તેનકાસી જિલ્લાઓમાં ભારે વરસાદ ( heavy rain) થયો છે. જેને કારણે સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થયું છે. ગત 24 કલાકમાં અહીં અનરાધાર વરસાદ ચાલુ રહ્યો છે. જેને કારણે અત્યાર સુધી ચાર લોકોના મૃત્યુ થયા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આશરે 7500 હજાર લોકો અલગ અલગ વિસ્તારમાં ફસાઈ ગયા છે.

Join Our WhatsApp Community

અમુક વિસ્તારોમાં 96 સેન્ટીમીટર જેટલો ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગનું ( IMD ) કહેવું છે કે આગામી દિવસોમાં આ વરસાદ ચાલુ રહી શકે છે. ત્યારે તમિલનાડુના ચીફ સેક્રેટરીએ જણાવ્યું કે આ વરસાદ સંદર્ભે એક્સપેક્ટ નહોતું કર્યું. તેમજ લોકોની સેવા માટે અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કામ ચાલુ છે.

રાજ્યનું તંત્ર તેમજ મુખ્યમંત્રી શું કરી રહ્યા છે ?

દક્ષિણ ભારતના આ રાજ્યમાં 39 જગ્યાએ અતિ ભારે વરસાદ પડ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળી સપ્લાય ( Electricity supply ) બંધ થઈ ગયો છે તેમજ મોબાઇલ પણ બંધ થઈ ચૂક્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ( Narendra Modi )  એપોઇન્ટમેન્ટ મેળવવા પહોંચી ચૂક્યા છે. તેમજ તેઓને અપેક્ષા છે કે રાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન વિશેષ મદદ પૂરી પાડે. અનેક વિસ્તારોમાં ભેખડો ધસી પડ્યા ના સમાચાર આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  MP Assembly: મધ્યપ્રદેશમાં ભાજપનો પહેલો રાજકીય દાવ, કોંગ્રેસ પાર્ટીના આ નેતા નો ફોટોગ્રાફ હટાવાયો. થયો હંગામો..

India-EU Trade Deal 2026: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી, જાણો કેવી રીતે આ ડીલ ભારતીય અર્થતંત્રનો ચહેરો બદલી નાખશે.
Kalyan-Dombivli Politics: નગરસેવકો ગાયબ કે હાઈજેક? કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના ૪ નેતાઓ લાપતા થતા મચ્યો હડકંપ; કાર્યકરોએ નોંધાવી ફરિયાદ
US-Iran Tension: મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પનું સૌથી શક્તિશાળી હથિયાર ઈરાન સરહદે પહોંચ્યું; તેહરાનમાં ખળભળાટ.
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની આફત: મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો હવામાન વિભાગની આગાહી
Exit mobile version