Site icon News Continuous Bureau | Mumbai

તેલંગાણાની મેડિકલ કોલેજમાં કોરોના બ્લાસ્ટ, એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ થયા સંક્રમિત; તંત્ર થયું દોડતું  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

સોમવાર.

દેશમાં વધી રહેલા ઓમિક્રોનના કેસથી ટેન્શન વધ્યું છે.

પ્રાપ્ત જાણકારી મુજબ તેલંગાણાના બોમ્મકલ સ્થિત ચલામેડા આનંદરાવ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના 43 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. 

આ માહિતી કરીમનગરના જિલ્લા તબીબી આરોગ્ય અધિકારીએ આપી છે.

કોલેજો અને હોસ્ટેલને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. 

ઉલેખનીય છે આ પહેલા પણ કેટલાક રાજ્યોમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે.

ભારતીય સેના થશે વધુ મજબૂત! ભારત અને રશિયા વચ્ચે 'AK-203 રાઈફલ' ડીલ પર લાગી મહોર, બંને દેશના સંરક્ષણ મંત્રીઓએ કર્યા હસ્તાક્ષર
 

MMRDA Fines Contractor 2 Crore થાણે કોપરી બ્રિજ પર મોટો અકસ્માત ટળ્યો MMRDA એ કોન્ટ્રાક્ટર કંપનીને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ..
CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Exit mobile version