Site icon

ઉત્તરાખંડમાં ભાજપ મોટો ખેલ પાડવાની તૈયારીમાં, કોંગ્રેસના આટલા ધારાસભ્યો થઈ શકે છે BJPના સંપર્કમાં; વિરોધ પક્ષમાં હલચલ તેજ..

News Continuous Bureau | Mumbai

ઉત્તરાખંડ(Uttarakhand)  વિધાનસભાની ચૂંટણીના (Assembly Election) પરિણામો બાદ ઉત્તરાખંડ (Congress)કોંગ્રેસમાં ભાગલા પડવાની સંભાવના છે. 
 
કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ રાજ્ય નેતૃત્વમાં ફેરબદલથી નારાજ છે. આમાંથી 10 ધારાસભ્યો(MLAs) ભાજપના(BJP) સંપર્કમાં હોવાનું કહેવાય છે. ભાજપ આ ધારાસભ્યોને પાર્ટીમાં સમાવી શકે છે. 

Join Our WhatsApp Community

કોંગ્રેસના 10 ધારાસભ્યો આવતીકાલે દેહરાદૂનમાં ગુપ્ત બેઠક કરશે. 

આ બેઠકમાં ધારાસભ્ય હરીશ ધામી, મનોજ તિવારી, મદન બિષ્ટ, મયુખ મેહર, ખુશાલ સિંહ અધિકારી, મમતા રાકેશ, વિક્રમ નેગી, રાજેન્દ્ર ભંડારી હાજર રહી શકે છે. 

સાથે એવી ચર્ચા પણ છે કે કેટલાક નારાજ ધારાસભ્યો ટૂંક સમયમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે કારણ કે કોંગ્રેસની અવગણના કરવામાં આવી રહી છે

આ સમાચાર પણ વાંચો : આ તારીખ સુધીમાં મસ્જીદો પરથી લાઉડસ્પીકર ખસેડો.. નહીં તો…. રાજ ઠાકરેએ આપી ચીમકી…..

Amit Thackeray: મહારાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થા પર અમિત ઠાકરે લાલઘૂમ! મનસે નેતાની હત્યા મુદ્દે મુખ્યમંત્રીને ઘેર્યા, પત્રમાં ઠાલવ્યો આક્રોશ
Raj Thackeray: બિનહરીફ ઉમેદવારો પર રાજ ઠાકરે લાલઘૂમ: “લોકશાહીની મજાક બંધ કરો”, ઉદ્ધવ ઠાકરેએ પણ સત્તાધારી પક્ષ પર કર્યા આકરા પ્રહાર.
Devendra Fadnavis: બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે દેવેન્દ્ર ફડણવીસ લાલઘૂમ: મહારાષ્ટ્રમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી, લિબરલ્સને આપ્યો જડબાતોડ જવાબ.
BJP: મહારાષ્ટ્રનું સૌથી ચોંકાવનારું ગઠબંધન: શું અંબરનાથમાં ભાજપ-કોંગ્રેસની જુગલબંધી શિંદેના ગઢમાં ગાબડું પાડશે?
Exit mobile version