Site icon News Continuous Bureau | Mumbai

ઉત્તરપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત – ડ્રાઈવરને ઝોકું આવતા પિકઅપ ઝાડ સાથે અથડાઈ- આટલા લોકોના  ઘટનાસ્થળે જ થયા મોત

News Continuous Bureau | Mumbai 

ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) પીલીભીત(Pilibhit ) ભીષણ માર્ગ અકસ્માત(Accident) થયો છે.

Join Our WhatsApp Channel

મળતી માહિતી પ્રમાણે હરિદ્વારથી(Haridwar) ખોલા જઈ રહેલી પિકઅપ(Pickup) વૃક્ષ સાથે અથડાઈ હતી

આ અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા અને 6 લોકો ઘાયલ થયા છે. 

કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને ઝોકો આવી જવાના કારણે આ અકસ્માત સર્જાયો. 

આ અકસ્માતનો શિકાર બનેલા મોટા ભાગના લોકો લખમીપુર જિલ્લાના(Lakhmipur district) રહેવાસી હતા જેઓ હરિદ્વારથી સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા

આ સમાચાર પણ વાંચો : અયોધ્યામાં ઘાટ પર પત્નીને કિસ કરવું આ યુવકને ભારે પડ્યું- પછી શું થયું તે જુઓ આ વિડિયોમાં- જાણો વિગત

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version