Site icon

મહારાષ્ટ્ર સરકારે અધિકૃત આદેશ બહાર પાડ્યો, હવે કરિયાણાવાળા એ આ રીતે કામ કરવું પડશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૦ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્ર સરકારે આદેશ બહાર પાડ્યો છે જે મુજબ હવે કરિયાણાની દુકાન સવારે સાત વાગ્યે શરૂ કરીને 11 વાગ્યા સુધી ચાલુ રહી શકશે. પોતાના આદેશમાં મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે કરિયાણાની દુકાનમાં થી સામાન ફોન ના માધ્યમ થી મંગાવી શકાશે. જે મુજબ સવારે ૭ થી રાત્રે ૮ વાગ્યા સુધી કરિયાણાના દુકાનદાર ઘરે સામાન ડીલેવર કરી શકશે. આ સિવાય કરિયાણાની દુકાનો એ પોતાનો ધંધો બંધ રાખવો પડશે.

CISCE બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા અંગે કરી આ મહત્વપૂર્ણ જાહેરાત. જાણો વિગતે

 

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version