Site icon

Thane : થાણેના રહેણાંક એપાર્ટમેન્ટમાં માલિકે ફ્લેટને મસ્જિદમાં બદલી નાખ્યો. પોલીસે કરી કડક કાર્યવાહી; જુઓ વિડીયો

Thane : મહારાષ્ટ્રના થાણેમાં માલિકે એક બહુમાળી ઈમારતમાં એક ફ્લેટને મસ્જિદમાં ફેરવી નાખ્યો અને બિલ્ડિંગમાં બાકીના લોકોના વાંધાને અવગણીને લાઉડસ્પીકર લગાવ્યા..

Thane A residential apartment has been converted into a Mosque by its flat owners.

Thane A residential apartment has been converted into a Mosque by its flat owners.

News Continuous Bureau | Mumbai

Thane : મહારાષ્ટ્રના થાણેમાં એક રહેણાંક એપાર્ટમેન્ટને તેના ફ્લેટ માલિકોએ મસ્જિદમાં ફેરવી નાખ્યુ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Join Our WhatsApp Community

 

Thane :  ફ્લેટમાં લાઉડસ્પીકર લગાવ્યા 

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ફ્લેટમાં તેઓએ લાઉડસ્પીકર લગાવ્યા અને એપાર્ટમેન્ટની અંદર દિવસમાં 5 વખત ઇસ્લામિક નમાજ પઢવાનું શરૂ કર્યું અને સમગ્ર બિલ્ડિંગ અને સોસાયટીને ખલેલ પહોંચાડી.

Thane :  ઘર માલિકની ધરપકડ કરી

એપાર્ટમેન્ટના રહેવાસીઓ ભયમાં હતા કારણ કે દરરોજ બહારથી પ્રાર્થના માટે લોકો ત્યાં આવવા લાગ્યા હતા. તેઓએ મુસ્લિમોને અવાજ ઓછો રાખવા અને લાઉડસ્પીકર દૂર કરવા વિનંતી કરી, પરંતુ જ્યારે તેઓએ સાંભળ્યું નહીં ત્યારે રહેવાસીઓ આખરે પોલીસ પાસે ગયા. હાલ પોલીસે ઘર માલિકની ધરપકડ કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Yavatmal School Controversy: યવતમાળની ઉર્દૂ શાળામાં વિવાદ: પાકિસ્તાની લશ્કરી ગીત પર વિદ્યાર્થીઓનો ડાન્સ, દેશવિરોધી કૃત્ય બદલ પોલીસમાં ફરિયાદ દાખલ
Pune Bulldozer Action: પુણેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું મોટું ઓપરેશન: મેયરની ચૂંટણી પહેલા સરકારી જમીન પર ચાલ્યું બુલડોઝર, જાણો કયા વિસ્તારોમાં થઈ કડક કાર્યવાહી
Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Exit mobile version