Site icon News Continuous Bureau | Mumbai

  Thane Fire : થાણેના અર્જુન ટાવરમાં ફાટી નીકળી ભીષણ આગ,   આકાશમાં ઉપર સુધી જોવા મળ્યો કાળો ધુમાડો

 Thane Fire : મુંબઈના થાણેમાં ગોખલે રોડ પર સ્થિત અર્જુન ટાવરમાં ભીષણ આગ લાગી છે. આગ અને ધુમાડાના કારણે આ વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે. હાલમાં આગ પર કાબૂ મેળવવા માટે અનેક ફાયર ટેન્ડરો હાજર છે.

Thane Fire Fire breaks out at Thane's Arjun tower, dousing operation ongoing

Thane Fire Fire breaks out at Thane's Arjun tower, dousing operation ongoing

 News Continuous Bureau | Mumbai

Thane Fire : થાણેના ગોખલે માર્ગ પર સ્થિત અર્જુન ટાવરમાં ભીષણ આગ લાગી છે. આગ લાગ્યા બાદ ફાયર એન્જિન ઘટના સ્થળે હાજર છે. હાલ આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

Join Our WhatsApp Channel

Thane Fire : જુઓ વિડીયો 

 

Thane Fire : ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર 

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર આગ ઓલવવા માટે ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે. મ્યુનિસિપલ કોર્પોરેશને માહિતી આપી છે કે હજુ સુધી કોઈના દાઝી જવાના કે ઘાયલ થયાના સમાચાર નથી. દિલ્હીમાં શુક્રવારની રાત્રે નિલોથી ગામના હનુમાન ધર્મકાંટા પાસે લાકડાના સામાનના કારખાનામાં આગ લાગી હતી. 28 ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ સમાચાર  પણ વાંચો : BJP President: જેપી નડ્ડા પછી કોણ બનશે BJP ના રાષ્ટ્રીય અધ્યક્ષ? વિનોદ તાવડેનું નામ રેસમાં સૌથી આગળ, જાણો કારણ…

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Maharashtra FDA license રેસ્ટોરાં એસોસિએશનોની મહારાષ્ટ્ર FDA ને અપીલ લાયસન્સ સસ્પેન્ડ કરતા પહેલા સુધારણા નોટિસ જારી કરો, ‘નેમ એન્ડ શેમ’ પ્રથાનો વિરોધ
Bombay High Court doubts FDA claim on Mantralaya canteen ‘મંત્રાલયની કેન્ટીનમાં એક પણ કીડો નહીં?’ FDA ના દાવા પર હાઈકોર્ટને શંકા.. વકીલોની ટીમ મોકલી
Marathi Course for Auto Taxi Drivers ભાષા શીખવાની પહેલ રંગ લાવી ૧૫ ઓગસ્ટ પહેલાં ૫૦,૦૦૦ બિનમરાઠી ડ્રાઇવરોએ સફળતાપૂર્વક પાસ કર્યો મરાઠી કોર્સ
Bhiwandi murder case ભિવંડીમાં સિગારેટ પીવા બાબતના સામાન્ય વિવાદમાં ખૂની ખેલ બચાવ કરવા ગયેલા યુવકની હત્યા
Exit mobile version