Site icon

થાણામાં ભૂગર્ભ ઇલેક્ટ્રિક કેબલમાં લાગી આગ, ટ્રાન્સફોર્મર વિસ્ફોટમાં એકનું મોત.. જુઓ વિડીયો..

Thane: Man feared dead as major fire engulfs house

થાણામાં ભૂગર્ભ ઇલેક્ટ્રિક કેબલમાં લાગી આગ, ટ્રાન્સફોર્મર વિસ્ફોટમાં એકનું મોત.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

નેશનલ હાઈવે નંબર 4 નજીક શિલફાટા વિસ્તારમાં આજે સવારે એક હોટલની સામે અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક કેબલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. થોડા સમય બાદ આગએ રોદ્ર રૂપ ધારણ કરી લીધું અને ઘરને લપેટમાં લઇ લીધું. આગને પગલે ઘરમાંથી નીકળતા ધુમાડાના ગોટેગોટા એકથી બે કિલોમીટરના અંતરેથી જોઈ શકાય  છે.

Join Our WhatsApp Community

આ ઘટનામાં ઈલેક્ટ્રીકલ ટ્રાન્સફોર્મરમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ટાયરની દુકાનમાં સૂઈ રહેલા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટોરેન્ટ વીજળી કંપનીના કર્મચારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને થાણાના ફાયર બ્રિગેડના ત્રણ ફાયર વાહનો, બે વોટર ટેન્કર અને એક બચાવ વાહન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. થાણાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટના અધિકારીઓએ માહિતી આપી છે કે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો :  હેલ્થકેર પર ચુકવવું પડશે વધારાનો 5 ટકા ટેક્સ, લોકો થયા નારાજ! સરકારે આપી મોટી જાણકારી

 

BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Ladki Bahin Yojana Update: સાવધાન! જો આ એક કામ બાકી હશે તો નહીં મળે ‘લાડકી બહેન યોજના’ના ₹1500; ફોર્મ રિજેક્ટ થતા પહેલા કરી લો આ ફેરફાર.
BMC Mayor Race: મુંબઈ કોનું? એક જ ચાલમાં ઉદ્ધવ ઠાકરે પલટી નાખશે આખી બાજી! BMC ની સત્તા પાછી મેળવવા શિંદે-ભાજપ સામે બિછાવી નવી જાળ
Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
Exit mobile version