Site icon News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા ભુજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા

Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા તેમની માંગને પૂરી કરવાના ઉદ્દેશથી ભુજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા પર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

The frequency of Bhuj-Sabarmati special train has been increased by Western Railway

The frequency of Bhuj-Sabarmati special train has been increased by Western Railway

News Continuous Bureau | Mumbai 

Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની ( passengers ) સુવિધા તથા તેમની માંગને પૂરી કરવાના ઉદ્દેશથી ભુજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેનના ( Bhuj-Sabarmati Special Train ) ફેરા વિશેષ ભાડા પર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ પ્રકારે છે: 

Join Our WhatsApp Channel
  1. ટ્રેન નંબર 09455 સાબરમતી-ભુજ સ્પેશિયલ ( Express Train ) જેને પહેલાં 25 જાન્યુઆરી, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 01 ફેબ્રુઆરી, 2024 સુધી વધારી દેવામાં આવી છે. 
  2. ટ્રેન નંબર 09456 ભુજ-સાબરમતી સ્પેશિયલ જેને પહેલાં 25 જાન્યુઆરી, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 01 ફેબ્રુઆરી, 2024 સુધી વધારી દેવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો :  Water cut : પાણીને સંયમપૂર્વક વાપરો! આજે આ વિસ્તારમાં 12 કલાક માટે રહેશે પાણીકાપ.. જાણો શું છે કારણ..

ટ્રેન નંબર 09455 અને 09456 ના વધારેલા ફેરાનું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી ( IRCTC ) વેબસાઈટ પર ખુલ્લું છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra NCP Power Struggle અજિત પવારના અવસાન બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં વર્ચસ્વની લડાઈ પાર્થ પવાર અને પ્રફુલ પટેલ જૂથ આમનેસામને
Gokul Dairy Election Row In Maharashtra મહારાષ્ટ્રમાં ગોકુલ ડેરીની ચૂંટણી બાદ મોટો રાજકીય ભૂકંપ કોંગ્રેસ જીતતાં જ સરકારે નિયમો બદલ્યા, વિપક્ષનો ગંભીર આક્ષેપ
Uttarkashi Gangotri Highway Accident દર્શન કરવા નીકળેલા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા! ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ; NDRFSDRF ના જવાનોએ શરૂ કર્યું મોટું સર્ચ ઓપરેશન
Mahayuti Political crisis મહાયુતિમાં ફરી તણાવ શિંદે જૂથની શિવસેનાના ૪ કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવાનો પ્રસ્તાવ મંજૂર, ગઠબંધનમાં આંતરિક ખેંચતાણ તેજ
Exit mobile version