Site icon

Express Train: પ્રયાગરાજ રામબાગ સ્ટેશન પર ચાર ટ્રેનોનું 13 ઓગસ્ટ સુધી સ્ટોપેજ રદ કરવામાં આવ્યું છે

Express Train: સ્ટોપેજ રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

The stoppage of four trains at Prayagraj Rambagh station has been canceled till August 13

The stoppage of four trains at Prayagraj Rambagh station has been canceled till August 13

News Continuous Bureau | Mumbai

Express Train: ઉત્તર પૂર્વ રેલવેના વારાણસી ડિવિઝનના પ્રયાગરાજ રામબાગ ( Prayagraj Rambagh ) સ્ટેશન પર લાઇન નંબર 4 અને 6 પર એન્જિનિયરિંગના કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે, અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેનોને સ્ટોપેજ પ્રયાગરાજ રામબાગ સ્ટેશન ખાતે તાત્કાલિક અસરથી 13 ઓગસ્ટ 2024 સુધી રદ કરવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Community

Express Train: સ્ટોપેજ રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

આ સમાચાર પણ વાંચો:  BIS Raid : સુરતના રમકડાના બે વ્યાપારીઓ ઉપર ભારતીય માનક બ્યુરો (BIS)ના દરોડા, લાઇસન્સ વિનાના આટલા રમકડા જપ્ત કર્યા.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version