Site icon

Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ આ તારીખે લેશે બેંગલુરુ, તિરુવનંતપુરમ અને કોઈમ્બતુરની મુલાકાત..

Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ 8મી માર્ચ, 2024નાં રોજ બેંગલુરુ, તિરુવનંતપુરમ અને કોઈમ્બતુરની મુલાકાત લેશે ઉપરાષ્ટ્રપતિ કર્ણાટકના બેંગલુરુમાં ISRO સેટેલાઇટ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ એસ્ટાબ્લિશમેન્ટ (ISITE)ની મુલાકાત લેશે ઉપરાષ્ટ્રપતિ રાજનકા પુરસ્કારિન તિરુવનંતપુરમ, કેરળમાં હાજરી આપશે ઉપરાષ્ટ્રપતિ તમિલનાડુના કોઈમ્બતુરમાં ઈશા યોગ કેન્દ્રની મુલાકાત લેશે

The Vice President Jagdeep Dhankhar will visit Bengaluru, Thiruvananthapuram and Coimbatore on this date.

The Vice President Jagdeep Dhankhar will visit Bengaluru, Thiruvananthapuram and Coimbatore on this date.

News Continuous Bureau | Mumbai 

Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર 8મી માર્ચ, 2024ના રોજ બેંગલુરુ ( Bengaluru ) (કર્ણાટક), તિરુવનંતપુરમ (કેરળ) અને કોઈમ્બતુર (તમિલનાડુ)ની મુલાકાત લેશે. 

Join Our WhatsApp Community

તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ ( Vice President ) ISRO સેટેલાઇટ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ એસ્ટાબ્લિશમેન્ટ (ISITE), બેંગલુરુની મુલાકાત લેશે અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ( ISRO ) ના વૈજ્ઞાનિક સમુદાય સાથે વાર્તાલાપ કરશે.

શ્રી ધનખર કેરળના તિરુવનંતપુરમ ( Thiruvananthapuram ) ખાતે રાજનકા પુરસ્કાર એનાયતમાં મુખ્ય અતિથિ પણ હશે.

આ સમાચાર પણ વાંચો : Big Action By ED: ED દ્વારા મોટી કાર્યવાહી! 12,000 કરોડના માનવ વાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ, ચીન સાથે નીકળ્યું આ કનેકશન.

ઉપરાષ્ટ્રપતિ મહાશિવરાત્રીની ઉજવણીને અનુમોદન આપવા તમિલનાડુના કોઈમ્બતુરમાં (  Coimbatore ) ઈશા યોગ કેન્દ્રની પણ મુલાકાત લેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version