Site icon News Continuous Bureau | Mumbai

Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલે લેશે મહારાષ્ટ્રની મુલાકાત, આ ઇન્સ્ટિટ્યૂટના શતાબ્દી સ્થાપના દિવસ પર રહેશે ઉપસ્થિત..

Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ 3 ડિસેમ્બર, 2024ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રની મુલાકાત લેશે

The Vice President jagdeep dhankhar will visit Mumbai, Maharashtra on December 3, 2024

The Vice President jagdeep dhankhar will visit Mumbai, Maharashtra on December 3, 2024

News Continuous Bureau | Mumbai

Jagdeep Dhankhar:  ભારતના ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડ 3 ડિસેમ્બર, 2024ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રના એક દિવસીય પ્રવાસ પર હશે.  

Join Our WhatsApp Channel

પોતાની યાત્રા દરમિયાન, ( Jagdeep Dhankhar ) ઉપરાષ્ટ્રપતિ ICAR-CIRCOTના શતાબ્દી સ્થાપના દિવસ અને ICAR મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે શતાબ્દી સ્તંભના ઉદ્ઘાટનમાં મુખ્ય અતિથિ હશે.

આ સમાચાર પણ વાંચો : Dhari Municipality: ગુજરાતમાં હવે 160 નગરપાલિકાઓ, CM ભૂપેન્દ્ર પટેલે આ ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને આપી અનુમતિ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version