ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર
રાજ્ય સરકારે ભરપૂર કડક નિયમો બનાવ્યા હોવા છતાં મહારાષ્ટ્રમાં પૂનાની દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે. હવે રાજ્ય સરકારે આ સંદર્ભે વધુ કડક નિયમાવલી બનાવતા કરિયાણાની દુકાન નો સમય પણ ઘટાડવાનું નક્કી કર્યું છે. મળતી જાણકારી મુજબ કરિયાણાની દુકાન નો સમય સવારે ૮થી ૧૧ વાગ્યા સુધીનો રહેશે. ત્યારબાદ કરિયાણાની દુકાનો પણ બંધ કરવી પડશે. મંત્ર આજે આરોગ્ય વિભાગની બેઠક થઇ હતી જેમાં રાજેશ ટોપે એ તમામ લોકો સાથે વાતચીત કરીને આ પ્રકારનું પ્રપોઝલ તૈયાર કરી મુખ્યમંત્રી પાસે પહોંચાડ્યું હતું. હવે આ સંદર્ભે મુખ્યમંત્રી આખરી નિર્ણય લેશે.
હવે આ છ રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં આવતા કોરોના ટેસ્ટ નેગેટિવ ફરજિયાત છે. જાણો વિગત