Site icon News Continuous Bureau | Mumbai

યોગેશ સાગર, અતુલ ભાતખલકર, આશિષ શેલાર સહિત ભાજપના આ ધારાસભ્યો સસ્પેન્ડ થયા.

ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ નેતાઓ મહારાષ્ટ્ર કે પછી નાગપુરના વિધાનસભા પરિસરમાં નહીં આવી શકે

Join Our WhatsApp Channel

આશિષ શેલાર, પરાગ આલવણી, અતુલ ભાતખલકર, યોગેશ સાગર, ગિરીશ મહાજન, જયકુમાર રાવલ, અભિમન્યુ પવાર, નારાયણ કૂચે, કીર્તિકુમાર ભાંગડિયા, ‌રામ સાતપુતે, સંજય કુટે, અભિમન્યુ પવાર, શિરીષ પિપળેને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

લૉકડાઉનને કારણે જૂતાચોર અને ખિસ્સાકાતરુઓ પણ બેકાર બન્યા; મંદિર બંધ હોવાથી જૂતાચોરોની નજર હવે સોસાયટીઓ પર

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version