News Continuous Bureau | Mumbai
ભારતના(India) દક્ષિણ રાજ્ય(Southern State) કેરળમાં(kerala) મંકીપોક્સનો(monkeypox) વધુ એક કેસ(Case) સામે આવ્યો છે.
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી(Health Minister) વીણા જ્યોર્જે (Veena George) આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે,રાજ્યમાં મંકીપોક્સનો આ ત્રીજો કેસ છે.
આ દર્દી 6 જુલાઈના રોજ યુએઈથી(UAE) પરત ફર્યો હતો.13 જુલાઈના રોજ તેમનામાં લક્ષણો(Symptoms) દેખાવા લાગ્યા.
હવે તેના સંપર્કમાં આવેલા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ 14 જુલાઈના રોજ નોંધાયો હતો.
આ સમાચાર પણ વાંચો : આખેઆખી શિવસેના પર કબ્જો કરવા એકનાથ શિંદેએ અમલમાં મુકી આ રણનીતિ-સાંસદ-ધારાસભ્યો બાદ હવે આ લોકોને ફોડશે
