Site icon

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત, આ રાજયમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 33% અનામત.. જાણો વિગતે

News Continuous Bureau Mumbai 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર કેન્દ્રીય ગૃહમંત્રીએ ત્રિપુરાની મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

અહીં શાસક ગઠબંધનના ચાર વર્ષ પૂર્ણ થવા પર ગૃહમંત્રી અમિત શાહે એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવશે.

આ સિવાય તેમણે ગઠબંધન સરકારની ઉપલબ્ધિઓ ગણાવી.

શાહે કહ્યું કે અગરતલા દેશના બાકીના ભાગો સાથે રેલ દ્વારા જોડાયેલું છે. ત્રિપુરામાં 542 કિલોમીટર લાંબો નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો છે. 

ભાજપ-આઈપીએફટી સરકારે રાજ્યમાં રાજકીય હિંસા પર પૂર્ણ વિરામ મૂક્યો છે.

આ સમાચાર પણ વાંચો : એક્ઝિટ પોલનો વરતારો : ઉત્તરાખંડમાં કોણ ચૂંટણી જીતશે તે સંદર્ભે અસ્પષ્ટ ચિત્ર.  જાણો કઈ એજન્સીએ કયા આંકડા રજૂ કર્યા. 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version