Site icon News Continuous Bureau | Mumbai

ઉત્તરપ્રદેશની ચૂંટણી નજીક આવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ પોતાનો રંગ બદલ્યો. હિંદુ-મુસ્લિમ સંદર્ભે આપ્યું આ મોટું નિવેદન.

આરએસએસના વડા મોહન ભાગવતે ગઈકાલે દેશની એકતા અને અખંડિતતા માટે આહ્વાન કર્યું હતું. 

મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેતા તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં રહેનારા બધા જ લોકોના ડીએનએ એક જ છે, પછી તેઓ ભલે ગમે તે ધર્મને અનુસરતા હોય.

Join Our WhatsApp Channel

હિન્દુ-મુસ્લિમ એકતા ભ્રામક છે, કારણ કે તેઓ અલગ છે જ નહીં. પ્રાર્થના કરવાની અલગ પદ્ધતિના આધારે લોકો સાથે ભેદભાવ થઈ શકે નહીં.

તેમને કોઈપણ રીતે અલગ પાડી શકાય નહીં. ભારત જેવા લોકશાહી દેશમાં હિંદુનું કે પછી મુસ્લિમનું પ્રભુત્વ છે તેવી વાતો થઈ શકે જ નહીં. આ દેશમાં માત્ર ભારતીયોનું જ પ્રભુત્વ છે.

નફ્ફટ રાજકારણ : આર્થિક સંકડામણ અનુભવી રહેલી ઉદ્ધવ ઠાકરે સરકારે પ્રસિદ્ધિ પાછળ દોઢસો કરોડ ખર્ચી માર્યા; જાણો વિગત

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version