Site icon

શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપને આપ્યું અલ્ટીમેટમ, આજે આટલા વાગ્યે કરશે પ્રેસ કોન્ફરન્સ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,

15 ફેબ્રુઆરી, 2022

Join Our WhatsApp Community

મંગળવાર.

છેલ્લા કેટલાક દિવસથી કેન્દ્રીય તપાસ એજન્સીઓ સીબીઆઇ અને ઈડીની તપાસ ચાલી રહી છે.

આ બાબતે બીજેપી અને મહા વિકાસ આઘાડી સરકાર વચ્ચે જોરદાર વાર-પલટવાર થઈ રહ્યા છે. 

શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉત આજે સાંજે 4 વાગ્યે શિવસેના ભવનમાં જઈને પત્રકાર-પરિષદ યોજવાના છે. 

સંજય રાઉતે આજે શિવસેનાની પ્રેસ-કૉન્ફરન્સમાં મર્દાનગી જોવા મળશે એવો ઇશારો કર્યો છે

આથી તેઓ આજે બોમ્બ ફોડશે કે પાણીમાં બેસી જશે એના પર બધાની નજર છે. 

મહા વિકાસ આઘાડી સરકાર વધુ એક નેતા મુશ્કેલીમાં, હવે શિવસેનાના પાલઘરના આ સંસદસભ્યને એક વર્ષની જેલ અને પોણાબે કરોડનો દંડ; જાણો શું છે સમગ્ર મામલો 

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version