Site icon

ભાજપે આ રાજ્યમાં કર્યું મોટું એલાન- PM મોદીના જન્મદિવસે જન્મેલા બાળકોને અપાશે સોનાની વીંટી- જાણો કેટલી હશે કિંમત

News Continuous Bureau | Mumbai

ભારતીય જનતા પાર્ટીના(Bharatiya Janata Party) તમિલનાડુ (Tamil Nadu) એકમે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો(Prime Minister Narendra Modi) જન્મદિવસ અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે.

Join Our WhatsApp Community

PM મોદીના જન્મદિવસે તમિલનાડુ ભાજપ એકમ નવજાત બાળકોને(Newborn babies) સોનાની વીંટી(Gold ring) નું વિતરણ કરશે. 

ચેન્નાઈમાં (Chennai) સરકારી RSRM હોસ્પિટલમાં 17 સપ્ટેમ્બરે જન્મેલા તમામ બાળકોને સોનાની વીંટી આપવામાં આવશે.

દરેક વીંટી લગભગ 2 ગ્રામ સોનાની થશે. જેની કિંમત 5000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

એટલું જ નહીં, આ દિવસે 720 કિલો માછલીનું વિતરણ કરવાની પણ યોજના છે.

આ સમાચાર પણ વાંચો :  એક મંચ પર હશે ભારત-પાકિસ્તાનના PM- SCO સમિટ પર આખી દુનિયાની નજર- આ મુદ્દાઓ પર થશે ચર્ચા 

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version