Site icon

મહારાષ્ટ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : આ બે વસ્તુઓનો વેપાર કરનાર હવે lockdown માં પણ ધંધો કરી શકશે.

ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર

થોડા દિવસમાં monsoon આવી પહોંચશે. આ પરિસ્થિતિમાં વરસાદથી બચવા માટે અને હાલમાં જે વાવાઝોડું આવ્યું હતું તે સમય દરમિયાન ઘરની મરામત માટે જરૂરી એવી વસ્તુ ને સરકારે અતિ આવશ્યક સેવા માં શામેલ કરી દીધી છે.
સરકારે બહાર પાડેલા નિયમ મુજબ હવે છત્રી અને  તાડપત્રી નો ધંધો કરનાર અતિ આવશ્યક સેવામાં સામેલ રહેશે. આ ઉપરાંત monsoon માટે જરૂરી એવી તમામ વસ્તુઓનું ઉત્પાદન કરવા વાળી ફેક્ટરીઓ તેમજ તેનું વેચાણ કરનાર દુકાનોને પણ હવે વ્યવસાય માટે છૂટ મળશે. આ ઉપરાંત જે વેપારી lockdown ના નિયમનું ઉલ્લંઘન કરીને અન્ય વસ્તુઓ વેચશે તેને દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે.

Join Our WhatsApp Community
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version