Site icon News Continuous Bureau | Mumbai

Train Route Changed : ભોપાલ ડિવિઝનમાં બ્લોકને કારણે સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન આ તારીખ સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે..

Train Route Changed : સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

Somnath-Jabalpur Express train will run on diverted route

Somnath-Jabalpur Express train will run on diverted route

News Continuous Bureau | Mumbai

Train Route Changed : પશ્ચિમ મધ્ય રેલવે (ના ભોપાલ ડિવિઝનના બુધની-બરખેડા સેક્શનમાં ત્રીજી લાઇનને શરૂ કરવા માટે સૂચિત નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડતી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

Join Our WhatsApp Channel

ડાયવર્ટ કરાયેલી ટ્રેનો:-

1. 28 નવેમ્બર, 2023 થી 09 ડિસેમ્બર, 2023 સુધી, ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ જબલપુર-કટની મુરવારા-બીના-ભોપાલ થઈને ચાલશે.

આ સમાચાર પણ વાંચોઃ  Planes Losing GPS Signal : આ દેશની નજીક રહસ્યમય રીતે બંધ થઇ રહ્યું છે વિમાનોનું GPS સિગ્નલ, DGCAએ એરલાઇન્સ માટે જારી કરી એડવાઇઝરી..

2. 28 નવેમ્બર, 2023 થી 08 ડિસેમ્બર, 2023 સુધી, ટ્રેન નંબર 11463 સોમનાથ – જબલપુર એક્સપ્રેસ ભોપાલ-બીના-કટની મુરવારા-જબલપુર થઈને ચાલશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
Exit mobile version