Site icon News Continuous Bureau | Mumbai

Tribal Farmers: આદિજાતિ ખેડૂતો માટે બાગાયત યોજનાનું અમલીકરણ શરૂ થયું, આ તારીખ સુધી સંસ્થાઓની અરજીઓ થશે મંજુર

Tribal Farmers: બાગાયત પાકોની યોજનામાં અમલીકરણની કામગીરી કરવા ઈચ્છુક અનુભવી સંસ્થાઓ બાગાયત કચેરીનો સંપર્ક કરે

Tribal Farmers Implementation of Horticulture Scheme for Tribal Farmers has started

Tribal Farmers Implementation of Horticulture Scheme for Tribal Farmers has started

News Continuous Bureau | Mumbai

Tribal Farmers: સુરત જિલ્લાના આદિજાતિ ખેડૂતો માટે ટ્રાયબલ સબ પ્લાન કચેરી-માંડવીના માર્ગદર્શન હેઠળ તા.૨૭/૦૧/૨૦૨૫ થી સુરત નાયબ બાગાયત નિયામક કચેરીને શાકભાજી મિશ્રબીજ પેકેટ, વેલાવાળા શાકભાજીના કાચા ટ્રેલીઝ મંડપ, હાઇબ્રીડ ભીંડાની યોજનામાં અમલીકરણની મંજૂરી મળી છે, જેમાં સુરત જિલ્લાના આદિજાતિ વિસ્તારના આ કામગીરીમાં અનુભવી અને કામગીરી કરવા ઇચ્છુક સંસ્થાઓએ કામગીરીની રજૂઆત રૂબરૂ અથવા ટપાલ મારફતે તા.૨૧ થી ૨૭ ફેબ્રુ. સુધીમાં નાયબ બાગાયત નિયામકની કચેરી,લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ ખાતે સવારના ૧૧:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક દરમિયાન મોકલી આપવા નાયબ બાગાયત નિયામક-સુરતની યાદીમાં જણાવાયું છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shashi Tharoor Vs Congress: કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ, આ મોટા નેતા ટાટા બાય બાય કહેવાની તૈયારીમાં? પહેલા PM મોદીના વખાણ, હવે રાહુલ ગાંધી સમક્ષ કરી ફરિયાદ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version