Site icon News Continuous Bureau | Mumbai

Gujarat Tribal farmers: ગુજરાત રાજ્યના આદિજાતિ ખેડુતોને ટ્રેક્ટર વિથ ટ્રોલીની ખરીદી માટે રૂ.૭.૫૦ લાખની મર્યાદામાં લોન મળે છે

Gujarat Tribal farmers: ગુજરાત રાજ્યના આદિજાતિ ખેડુતોને NSTFDC ન્યુ દિલ્હી અને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના સહયોગથી રૂ.૭.૫૦ લાખની મર્યાદામાં ટ્રેક્ટર વિથ ટ્રોલીની ખરીદી માટે લોન મળે છે

Tribal farmers of Gujarat state get loan up to Rs.7.50 lakh for purchase of tractor with trolley

Tribal farmers of Gujarat state get loan up to Rs.7.50 lakh for purchase of tractor with trolley

News Continuous Bureau | Mumbai 

Gujarat Tribal farmers:  ગુજરાત રાજ્યના આદિજાતિ ખેડુતોને NSTFDC ન્યુ દિલ્હી અને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના સહયોગથી રૂ.૭.૫૦ લાખની મર્યાદામાં ટ્રેક્ટર વિથ ટ્રોલીની ખરીદી માટે લોન ( Tractor loan ) મળે છે. આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦ની વાર્ષિક આવક મર્યાદા ધરાવતાં કુટુંબો લાભ મેળવી શકે છે. જેમાં વ્યાજનો દર વાર્ષિક ૬% છે. આ લોનના ત્રિમાસિક હપ્તામાં પાંચ વર્ષમાં ભરપાઇ કરવાની રહે છે.         

Join Our WhatsApp Channel

 આ ટ્રેક્ટર ( Tractor with trolley ) વિથ ટ્રોલી લોન માટે ટ્રેક્ટરનું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું આવશ્યક છે. ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ. આ યોજનાનો ( Tractor with trolley loan ) લાભ મેળવવા માટે આદિજાતિની વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in પર જે તે વિસ્તારની પ્રાયોજના વહીવટદારની કચેરી અથવા ગુજરાત ( Gujarat  ) આદિજાતિ વિકાસ કોર્પોરેશન બિરસા મુંડા ભવન, ગાંધીનગરનો સંપર્ક સાધી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં પીવી સિંધુનું જોરદાર પ્રદર્શન, પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી; ક્રિસ્ટિન કુબાને આપી માત..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Fake FMGE Certificate Scam Busted પરીક્ષામાં નાપાસ થયેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સને બોગસ સર્ટિફિકેટ વેચનારો મુખ્ય સૂત્રધાર અને બે ઉમેદવારો ઝબ્બે
Maharashtra Drought Crisis મહારાષ્ટ્રમાં ઘેરાયું દુષ્કાળનું સંકટ 265 બાદ હવે વધુ 19 તાલુકાઓમાં થશે પાક નુકસાનીનો સર્વે, સરકાર દ્વારા આદેશ જારી
Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Exit mobile version