મહારાષ્ટ્રના બીડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક જ એમ્બ્યુલન્સમાં 22 મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા.
બીડના અંબેજોગાઇ વિસ્તારમાં અનેક દર્દીઓ ના મૃત્યુ થતાં તે તમામને એક સાથે લઈ જવાયા
હવે રાજકીય ઉહાપોહ થયો છે. વિપક્ષે દોષી લોકો પર કાર્યવાહીની માંગણી કરી છે.
આને કહેવાય ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા : બીજી મે એ ચૂંટણીના પરિણામો બાદ સરઘસ ઉપર પાબંધી..