Site icon

કુતુબ મિનારથી પણ ઊંચા Twin Tower તોડી પડાયાં- પત્તાના મહેલની જેમ માત્ર 9 સેકન્ડમાં જમીનદોસ્ત થઈ ગઈ 32 માળની બિલ્ડીંગ- જુઓ વીડિયો

 News Continuous Bureau | Mumbai

નોઈડામાં ગેરકાયદેસર રીતે બનેલા ટ્વીન ટાવર (Twin Tower) ધરાશાયી થઈ ગયા છે. તેને થોડીક સેકન્ડ લાગી અને નોઈડાના સેક્ટર 93Aમાં સ્થિત સુપરટેકના ટ્વીન ટાવર માટીમાં મળી ગયા. ટાવર ધરાશાયી થતાં જ આ   ધૂળની ડમરી ઉડવા લાગી હતી. 

Join Our WhatsApp Community

 

જો કે બ્લાસ્ટ પહેલા સાયરન વગાડતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં વાહનવ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ટ્વીન ટાવર પળવારમાં કેવી રીતે તૂટી પડ્યા તે સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: ભારત સામે થયેલી કારમી હાર પર આ પૂર્વ મંત્રી થયા ગુસ્સે- પાકિસ્તાન સરકારને જ કહી દીધી મનહૂસ- જાણો વિગતે 

Gujarat PSUs 2025: ગુજરાતના જાહેર ક્ષેત્રના ‘રત્નો’નું નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં શ્રેષ્ઠ પ્રદર્શન, સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
Vibrant Gujarat Mehsana 2025: SAPTI ગુજરાતના પથ્થર શિલ્પકળા ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને આપી રહ્યું છે વેગ
Governor Acharya Devvrat: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહી
World Heart Day 2025: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 215મું અંગદાન
Exit mobile version