Site icon News Continuous Bureau | Mumbai

Special Train Coach : દિવાળીમાં થશે મુસાફરોની સુવિધામાં વધારો, પશ્ચિમ રેલવે આ સ્પેશિયલ ટ્રેનમાં ઉમેરશે વધુ બે સ્લીપર ક્લાસ કોચ.

Special Train Coach :સાબરમતી-પટના સ્પેશિયલ ટ્રેનમાં બે વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે

Two additional coaches have been added to the Sabarmati-Patna Special Train

Two additional coaches have been added to the Sabarmati-Patna Special Train

News Continuous Bureau | Mumbai

Special Train Coach : પશ્ચિમ રેલવેએ આગામી દિવાળી અને છઠ પૂજા તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે સાબરમતી-પટના સ્પેશિયલ ટ્રેનમાં બે વધારાના સ્લીપર ક્લાસના કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Passenger Special Train: યાત્રિગણ ધ્યાન આપો.. કટોસણ રોડ સ્ટેશન પર ડબલ લાઇનના કામને કારણે આજની આ પેસેન્જર ટ્રેન રહેશે રદ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

 Thane Telegram Scam – રોકાણના નામે ખેલ ખતમ! ટેલિગ્રામ પર વધુ નફાની લાલચમાં ફસાઈ યુવતી, ગુમાવ્યા લાખો રૂપિયા. 
Truck Driver Family Tragedy એક જીદ બની ગઈ મોતનું કારણ આઈફોનની લહાયમાં ટ્રક ડ્રાઇવરે ગુમાવ્યો પરિવાર, જાણો શું છે સમગ્ર ઘટના.
CM Vijays Free Gold Rings for Newborns તામિલનાડુ સરકારની સોનેરી ભેટ! સરકારી હોસ્પિટલમાં જન્મ લેનાર દરેક નવજાત બાળકને મળશે સોનાની વીંટી.
Natural Farming Success Story સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂતનો અનોખો પ્રયોગ, માત્ર ૧૦ રૂપિયામાં મેળવ્યું નિંદામણમાંથી મુક્તિ
Exit mobile version