ગોવાની મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ઓક્સિજનનો સપ્લાય બંધ થઈ જતા કોરોનાના 26 દર્દીઓના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે.
રાતના લગભગ 2 થી 6 ની વચ્ચે અચાનક ઓક્સિજન સપ્લાય ધીમો પડ્યો હતો. આથી દર્દીઓને ગભરાટ થવા લાગ્યો હતો.
દુર્ઘટનાની ખબર મળતા ચીફ મિનિસ્ટર પ્રમોદ સાવંત અધિકારીઓ સાથે મેડિકલ હોસ્પિટલમાં દોડી આવ્યાં હતા અને જાણકારી મેળવી હતી.
દેવપ્રયાગ માં વાદળ ફાટ્યું તેનો વિડીયો વાયરલ થયો, અનેક મકાનો ધરાશાયી. જુઓ વિડિયો…
