Site icon News Continuous Bureau | Mumbai

શોકિંગ- મહારાષ્ટ્રના આ જિલ્લામાં દોડતી બસના તૂટેલા પતરાથી બે યુવકોના કપાયા હાથ

News Continuous Bureau | Mumbai

બુલઢાણા જિલ્લામાં(Buldhana District) આઘાતજનક બનાવ બન્યો છે, જેમાં  મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની(Maharashtra State Transport) (MSRTC) બસમાંથી છૂટું પડેલું પતરું ત્રણ લોકો માટે જોખમી બન્યો હતો. રસ્તા પર ચાલતા એક ખેડૂતે તેના ખભાથી  હાથ ગુમાવ્યો હતો, જ્યારે પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા એક યુવકે પણ આ પતરાને કારણે પોતાનો હાથ ગુમાવ્યો હતો. ખેડૂત અને યુવક બંનેની હાલત ગંભીર છે.

Join Our WhatsApp Channel

બુલઢાણાના મલકાપુરમાં (Malkapur) આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ મલકાપુર ડેપોમાં તોડફોડ કરી હોવાની માહિતી સામે આવી છે.

મલકાપુરથી પિંપળગાંવ (Pipalgaon) દેવી જઈ રહેલી આ બસ આજે સવારે 6 વાગ્યે આ બનાવ બન્યો હતો, જેમાં બસ ડ્રાઈવરની કેબીન પાસેનું પતરું તૂટી પડ્યું હતું. ગામ પાસે ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં 45 વર્ષીય ખેડૂત પરમેશ્વર સુરડકરનો(Parameshwar Suradkar) હાથ કપાઈ ગયો હતો. તેને તાત્કાલિક મલકાપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના પડોશી શહેર થાણેમાં પણ સાંબેલાધાર વરસાદ- ઠેર ઠેર ભરાયા પાણી- જુઓ વિડિયો

આ બસની ટક્કરથી પોલીસ ભરતીની પ્રેક્ટિસ કરી રહેલા બે યુવકોને પણ ઇજા થઇ હતી. તેમાં વિકાસ ગજાનન પાંડે (22 વર્ષ)નો સમાવેશ થાય છે. તેનો હાથ પણ કપાઈ ગયો છે. વિકાસ ફાયર ફાઈટરની(Fire Fighter) ભરતીની પ્રેક્ટિસ કરતો હતો.
 

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version