Site icon

ઉદ્ધવ ઠાકરેની ઉલટી ગણતરી શરૂ- આજે માતોશ્રીમાં શિવસેનાની બેઠકમાં માત્ર આટલા ધારાસભ્યો જ રહ્યા ઉપસ્થિત

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકારણમાં હાલ જબરદસ્ત ઉથલપાથલ(crisis) થઇ રહી છે. શિવસેના(Shivsena)માં ફૂટના કારણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) પોતાની ખુરશી અને પાર્ટીને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. માતોશ્રી(Matroshree)માં સીએમ ઉદ્ધવે બોલાવેલી બેઠક(Meeting)માં ગુરુવારે માત્ર 12 ધારાસભ્યો જ પહોંચ્યા હતા. એટલે કે આદિત્ય ઠાકરે(aditya Thackeray) સહિત શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પાસે માત્ર 13 ધારાસભ્યો(MLAs)નો આંકડો જ બચ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં વધુ ભંગાણ થઈ શકે છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ED પાસેથી એક્સટેન્શન માંગ્યું- પૂછપરછ માટે તારીખ લંબાવવા વિનંતી- જાણો શું છે કારણ

ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેની અપીલ છતાં પણ પાર્ટીના વધુ કેટલાક ધારાસભ્યોએ બળવો પોકાર્યો છે અને ગુવાહાટી(Guwahati)માં એકનાથ શિંદે(Eknath Shinde)ના જૂથમાં શામેલ થઇ રહ્યા છે. 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version