News Continuous Bureau | Mumbai
મુખ્યમંત્રી(CM) એકનાથ શિંદેને(Eknath Shinde) શિવસૈનિકોનું (Shivsainik) જોરદાર સમર્થન મળી રહ્યું છે.
દરમિયાન હવે બદલાપુરના(Badlapur) 24 નગર સેવકો પણ CM એકનાથ શિંદેની મુલાકાત લઈ શિંદે જૂથમાં(Shinde Group) જોડાયા છે. તેમાં જીલ્લા પરિષદના અધ્યક્ષા પુષ્પા પાટીલ(Pushpa Patil) પણ શામેલ છે.
શિવસેના પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) માટે આ એક મોટો ફટકો માનવામાં આવે છે.
અગાઉ થાણે(Thane) કલ્યાણ(Kalyan) ડોમ્બિવલીના(Dombivali) ઘણા કોર્પોરેટરો અને પદાધિકારીઓએ એકનાથ શિંદેને પોતાનું સમર્થન દર્શાવ્યું છે.
