Site icon News Continuous Bureau | Mumbai

દેવેન્દ્ર ફડણવીસનો સનસનાટી ભર્યો આરોપ, કહ્યું ઉદ્ધવ ઠાકરેએ મને જેલમાં નાખવાની મૌન સંમતિ આપી

ઉદ્ધવ ઠાકરે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મને જેલમાં નાખવાની પૂરેપૂરી તૈયારી કરી દેવામાં આવી હતી તેઓ આરોપ દેવેન્દ્ર ફડણવિસે કર્યો છે.

uddhav Thackeray gave silent permission to put me in jail, alleges Devendra Fadanvis

શરદ પવારની પરવાનગી સાથે સવારે શપથ લેવાનો પ્લાન થયો હતો. દેવેન્દ્ર ફડણવીસે કર્યો મોટો ખુલાસો

News Continuous Bureau | Mumbai

એક ખાનગી ચેનલ સાથે વાતચીત કરતા દેવેન્દ્ર ફડણવિસે ( Devendra fadnavis ) કહ્યું હતું કે પોલીસ કમિશનર મને જેલમાં ધકેલી દેવાની હિંમત ન કરી શક્યા, ન તો ગૃહમંત્રીના આદેશનું પાલન કરી શક્યા. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે મને ધરપકડ કરવાની પૂરેપૂરી તૈયારી કરી લેવામાં આવી હતી. આ સંદર્ભે ઉદ્ધવ ઠાકરેને ( uddhav Thackeray ) કોઈ પણ માહિતી ન હોય તે શક્ય નથી.

Join Our WhatsApp Channel

બનાવટી પુરાવાઓ તૈયાર કરવામાં આવ્યા.

પોતાના દાવા દરમિયાન તેમણે કહ્યું કે મને જેલમાં નાખવા માટે ખોટા દસ્તાવેજો અને પુરાવાઓ તૈયાર કરવામાં આવ્યા. આવું કરતા સમયે પોલીસ વિભાગના અનેક અધિકારીઓને હું ઓળખતો હોવાથી મને સમયસર માહિતી મળી રહી હતી. અને દરેક વખતે અમે યથા યોગ્ય પગલાં લીધા જેને કારણે જેલમાંથી જવાથી બચી ગયા. વાત એમ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે કદી પૈસા લઈને ડેપ્યુટેશન કર્યું નથી. જેને કારણે પોલીસ વિભાગના અનેક લોકો ને અમે ઓળખીએ છીએ. આ જ કારણથી અમારી વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થઈ શકી નહીં.

આ સમાચાર પણ વાંચો:  શરદ પવારની પરવાનગી સાથે સવારે શપથ લેવાનો પ્લાન થયો હતો. દેવેન્દ્ર ફડણવીસે કર્યો મોટો ખુલાસો

 

Zeeshan Siddique Security Concerns ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી આક્રમક ‘મારા પર ગોળીબાર થવાની રાહ જુએ છે સરકાર?’ ઉઠાવ્યા ગંભીર સવાલો
Tiger Shroff Firing CJP Reaction નિર્દોષ યુવાનો પર દંડા અને ગુંડાઓ ખુલ્લેઆમ ફરે છે! ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ભડક્યા અભિજીત દીપકે સરકારને લીધી આડે હાથ!
Gujarat Tiger Population Expansion ગુજરાતના જંગલોમાં ફરી ગુંજશે વાઘની ત્રાડ! રતનમહાલમાં એકલા ફરતા વાઘને મળશે સાથી આ રાજ્યમાંથી આવી રહી છે ૨ વાઘણ!
Maharashtra RPF Officer Daring Rescue જો એક સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો… ચાલતી ટ્રેનમાં ચડવા જતાં પટકાયેલી મહિલાને જવાને બચાવી; સીસીટીવી સામે આવ્યા
Exit mobile version