Site icon News Continuous Bureau | Mumbai

સંજય રાઉત થયા જેલભેગા- ઉદ્ધવ ઠાકરેએ નેતાના ઘરે પહોંચ્યા- પરિવારજનો સાથે કરી મુલાકાત- જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivsena)ના સાંસદ(MP) સંજય રાઉત(Sanjay Raut)ની EDએ  પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસ(Patra land scam case)માં ધરપકડ કરી છે. રાઉતની ધરપકડ(arrest)ના કારણે શિવસેનામાં ખળભળાટ મચી ગયો છે.

Join Our WhatsApp Channel

દરમિયાન આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeyray) રાઉતના ઘરે ગયા હતા અને તેમના પરિવારને મળ્યા હતા. તેઓ આજે (સોમવારે) બપોરે ભાંડુપ(Bhandup)માં સંજય રાઉતના બંગલા ‘મૈત્રી’ પહોંચ્યા હતા અને પરિવારના સભ્યો સાથે વાતચીત કરી હતી. આ રીતે ઉદ્ધવ ઠાકરેએ મેસેજ આપ્યો છે કે, તેઓ મુશ્કેલ સમયમાં સંજય રાઉતની સાથે છે અને તેમને એકલા છોડ્યા નથી. 

આ સમાચાર પણ વાંચો :  હેં- સંજય રાઉતની ધરપકડ થઈ-એટલે સવારે  8 વાગ્યાનું ભુંગળુ બંધ થયુ-એકનાથ શિંદેની રમુજી પ્રતિક્રિયા-પણ ઈડી સંદર્ભમાં આ મોટું નિવેદન આપ્યું

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, ઉદ્ધવ ઠાકરે જ્યારે સંજય રાઉતના ઘરે પરિવારને મળ્યા ત્યારે તેઓ ભાવુક થયા હતા. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે તેમના પરિવારના સભ્યોને સાંત્વના આપતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંત, શિવસેનાના સચિવ મિલિંદ નાર્વેકર, શિવસેનાના ધારાસભ્ય રવિન્દ્ર વાયકર હાજર રહ્યા હતા. 

Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
BrahMos Deal Indian Navy દરિયામાં ભારતનો સુપરસોનિક દબદબો! બ્રહ્મોસ માટે ₹૬૬૧ કરોડની ડીલથી દુશ્મનોમાં ફફડાટ યુદ્ધજહાજો બનશે વધુ ઘાતક
Exit mobile version