Site icon News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024 : ઇવીએમ મશીન પર કમળનું ચિન્હ ન દેખાતા કાકો ભડક્યો. કહ્યું હું વોટીંગ જ નહીં કરું. વિડીયો થયો વાયરલ….

Lok Sabha Election 2024 : સમસ્ત ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ વોટિંગ ચાલુ છે. ત્યારે પુના થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ફેન નો વિડીયો સામે આવ્યો છે. જેમણે ઇવીએમ માં કમળ ન દેખાતા વોટીંગ કરવાનું ટાળ્યું

Uncle upset and did not vote because he did not see BJP lotus on EVM

Uncle upset and did not vote because he did not see BJP lotus on EVM

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની ( BJP ) પ્રતિષ્ઠા આ ચૂંટણીમાં દાવ પર લાગેલી છે.  ત્યારે મહારાષ્ટ્રના પુનાથી ( Pune ) એક વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કાકાએ વોટિંગ કરવાની એટલે ના પાડી દીધી કારણ કે ઇવીએમ મશીનમાં કમળ ( Lotus ) નહોતું. . લોકોએ તેમને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો કે અહીં ગઠબંધનની સરકાર હોવાને કારણે કમળ નહીં મળે.  પરંતુ કાકા નો પિત્તો ગયો,  તેમની એક જ માંગણી હતી કે ઇવીએમમાં ( EVM Machine ) કમળ હોય.  ત્યારબાદ શું થયું જુઓ આ વિડીયો ( Viral Video ) …. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Abhishek Ghosalkar: અભિષેક ઘોસાળકર હત્યા કેસમાં નવો વળાંક, પોલીસને કોર્ટનો મહત્વનો આદેશ, પરિવારને ઘટનાના તમામ CCTV ફૂટેજ બતાવો: Bombay High Court.

Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Tata Sons Leadership Impact લીડરશિપ એક્સટેન્શન બાદ પણ બજારમાં ગભરાટ સેન્સેક્સનિફ્ટીમાં ભારે કડાકો, ટાટા ગ્રૂપના શેરોમાં નફારૂપી વેચવાલીનો દોર
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
TMC Symbol And Name Row TMC વિરુદ્ધ TMC પક્ષના નામ અને સિમ્બોલ પર મમતા બેનરજીનો મધરાતે જવાબ, બાગી જૂથને ૧૧ વાગ્યા સુધીનું અલ્ટીમેટમ
Exit mobile version