Darshana Jardosh : ઇન્દોર સ્ટેડિયમ ખાતે આયોજિત ‘ગાંધી શિલ્પ બજાર’ મેળાને ખૂલ્લો મૂકતા કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ

Darshana Jardosh : દેશભરમાંથી આવેલા કારીગરો દ્વારા હસ્તકલાની વિવિધ વસ્તુઓના પ્રદર્શન સહિત વેચાણ માટેના ૧૦૦થી વધુ સ્ટોલ. તા.૯ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન યોજાઈ રહ્યો છે ગાંધી શિલ્પ બજાર’ મેળો ચાલશે: મેયર દક્ષેશભાઈ માવાણીની વિશેષ ઉપસ્થિતિ.

News Continuous Bureau | Mumbai

Darshana Jardosh કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી ( Union Railways Minister )  દર્શનાબેન જરદોશના હસ્તે અઠવાલાઇન્સ સ્થિત ઇન્દોર સ્ટેડિયમ ( Indore Stadium ) ખાતે આયોજિત હસ્તકલા પ્રદર્શન ( Handicraft Exhibition ) મેળો ‘ગાંધી શિલ્પ બજાર’નો ( Gandhi Shilp bazar )  પ્રારંભ કરાયો હતો. જેમાં તા.૯ થી ૧૫ ડિસેમ્બર સુધી દેશભરમાંથી આવેલા હસ્તકલાના કારીગરો ( Craftsmen ) દ્વારા બનાવાયેલી ઉત્કૃષ્ટ વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. 

Join Our WhatsApp Community
Union Minister of State for Railways Darshanaben Jardosh inaugurating the 'Gandhi Shilp Bazaar' fair organized at Indore Stadium

Union Minister of State for Railways Darshanaben Jardosh inaugurating the ‘Gandhi Shilp Bazaar’ fair organized at Indore Stadium

          ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશ સહિતના રાજયોમાંથી અહીં આવેલા કારીગરો દ્વારા હેન્ડલૂમ કપડા, ચપ્પલ, બેગ્સ, ઘરેણા, ગૃહ સુશોભનની વસ્તુઓ અને માટીના વાસણો જેવી વિવિધ હાથ બનાવટ અને કલાકારીગરીની ચીજવસ્તુઓ લોકોનું ધ્યાન આકર્ષે તેવી છે.

Union Minister of State for Railways Darshanaben Jardosh inaugurating the ‘Gandhi Shilp Bazaar’ fair organized at Indore Stadium

આ સમાચાર પણ વાંચો :  MP Danish Ali suspended : લોકસભા ચૂંટણી પહેલા મોટી કાર્યવાહી, માયાવતીએ સાંસદ દાનિશ અલીને બતાવ્યો બહારનો રસ્તો, જાણો શું છે કારણ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Union Minister of State for Railways Darshanaben Jardosh inaugurating the ‘Gandhi Shilp Bazaar’ fair organized at Indore Stadium

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version