Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય મંત્રીએ પણ કરી એવી ભૂલ જેથી થયો માર્ગ અકસ્માત. પત્ની, પી.એ. નું મોત. પોતે ગંભીર રીતે ઘાયલ. જાણો વિગત…

કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઇક ની કાર સોમવારે કર્ણાટક માં માર્ગ અકસ્માતનો શિકાર બની ગઈ. 

તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે તેમની પત્ની અને પર્સનલ સેક્રેટરીનું મોત થયું છે.

Join Our WhatsApp Channel

શ્રીપદ નાઇકે જે શોર્ટકટથી જવાનો નિર્ણય લીધો હતો, તેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રસ્તો ખરાબ હોવાના કારણે ડ્રાઇવરે કાર પરથી કાબૂ ગુમાવી દીધો અને કાર દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ. આ દરમિયાન કાર પલટી મારી ગઈ.

 

Narpoli Police Warehouse Burglary નારપોલી પોલીસની કાર્યવાહી ઘરફોડી કેસમાં 5 આરોપી ઝડપાયા, ટેમ્પો સહિત ₹૨૪.૮૭ લાખ જપ્ત
Mumbra Police Drug Bust મુંબ્રા પોલીસની ડ્રગ્સ તસ્કરો સામે કાર્યવાહી, ત્રણ આરોપી ઝડપાયા; ₹૧૦.૧૩ કરોડનો મુદ્દામાલ જપ્ત
Thane WhatsApp Account Hacked વરિષ્ઠ પોલીસ અધિકારીનું વોટ્સએપ હેક સ્ટેટસ પર 12 થી વધુ વાંધાજનક વીડિયો મુકાયા, સાયબર તપાસ શરૂ
Eknath Shinde Amit Shah Pune Meeting મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો… એકનાથ શિંદે અને અમિત શાહ વચ્ચે પુણેમાં બેઠક, 45 મિનિટની બંધબારણે બેઠકથી અટકળો તેજ
Exit mobile version