Site icon News Continuous Bureau | Mumbai

ગોઝારો દિવસ.. ઉત્તરપ્રદેશના બારાબંકીમાં રસ્તા પર ઉભેલી બસને ટ્રકે મારી જોરદાર ટક્કર, અડધાથી વધુ મુસાફરોનાં થયા કમકમાટીભર્યા મોત 

ઉત્તર પ્રદેશના બારબંકી જીલ્લામાં લખનઉ-અયોધ્યા નેશનલ હાઈવે પર ડબલ ડ્રેકર બસને એક ટ્રકે અડફએટે લેતા અકસ્માતની દુર્ઘટના ઘટી છે. 

મળતી માહિતી મુજબ મંગળવારે મોડી રાતે લખનઉ-અયોધ્યા હાઈવે પર રોડ સાઈડ ઊભેલી એક ડબલ ડેકર બસને ટ્રકે જોરદાર ટક્કર મારી, જેમાં 18 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે. તો અન્ય 15 બસમાં સવાર યાત્રીઓ ઘાયલ થયા છે.

Join Our WhatsApp Channel

આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે લખનઉ ટ્રોમાસેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે વરસાદ વધુ હોવાના કારણે બસ ખોટકાઈ જતા રોડ સાઈડમાં ઊભી હતી ત્યારે લખનઊ  બાજુથી આવી રહેલા ટ્રકે બસને જોરદાર ટક્કર મારી હતી 

 કર્ણાટકમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ના સુપુત્ર નવા મુખ્યમંત્રી બનશે. સસ્પેન્સ પૂરું થયું. જાણો વિગત

Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version